@પણ,મને તો તું જ ગમે@
Best New Love Gujarati Shayari Pan Mne To Tuj Gme.
All Gujarati Shayari With Photo.
This Shayaris Boys And Girls heart Tuoching Lines.
Best Gujarati Shayari
tu ane tari vatto best love shayari for gujarati
latest gujarati shayari for all pepoles best of me love shayaris
love is life for all pepole
love shayari for all heart
best shayaris gujarati
@પણ,મને તો તું જ ગમે@
અરે વાલી !!!
એક જમાનો હત્તો કે...
ખબર જ નોતી કે પ્રેમ નો જમાનો શું?
આજેય એક જમાનો છે...
કે એનાં વિના જમાનો જ નથી...
@પણ,મને તો તું જ ગમે@
અરે વાલી !!!
અમુક વ્યક્તિઓ એવી
હોય છે કે જે
નસીબમાં નથી હોતી
પણ તમારી જ હોય છે...
@પણ,મને તો તું જ ગમે@
અરે વાલી !!!
મારૂં દિલ તારા માટે જ ધડકે છે...
મને તો બસ તું જ જોઈએ...
@પણ,મને તો તું જ ગમે@
અરે વાલી !!!
મને એ બરાબર યાદ છે
જ્યારે મેં પહેલી વાર
તારી સાથે વાત કરી હતી...
@પણ,મને તો તું જ ગમે@
લાગે છે તરસ...
પણ પાણી ક્યારેક જ મળે છે...
મળે છે મૃત્યુ...
પણ મોક્ષ ક્યારેક જ મળે છે...
મળે છે બધા જીવનમાં...
પણ સમજી શકે એવા....
@પણ,મને તો તું જ ગમે@
હવે મુલાકાત તો ઠીક,
વાતચીતેય ક્યાં થાય છે!
લાગણીઓ વ્યક્ત કરવા
પણ સોશ્યિલ મિડિયાનો
સહારો લેવાય છે...
@પણ,મને તો તું જ ગમે@
હતો જો પ્રથમ પ્રેમ સાચો
તો બીજી વાર કેમ થયો?
જો હોય બીજો પ્રેમ સાચો
તો પહેલો યાદ કેમ રહ્યો?
@પણ,મને તો તું જ ગમે@
ધિરજ ધરી પણ ફળ સારા ન મલ્યા,
કહેવું હતું ઘણું પણ
શબ્દોનાં સથવારા ન મલ્યા,
કદર કરતા રહ્યા
આખી જિંદગી બીજાની,
પણ અફસોસ,
અમારી કદર કરનારા કોઈ ન મલ્યા...
@પણ,મને તો તું જ ગમે@
કોઈ પણ રિલેશનમાં
સૌથી વધુ દુ:ખ
ક્યારે મળે છે?
"જ્યારે કોઈ તમારી લાગણીઓને
સમજી શકતુ નથી ત્યારે"....
@પણ,મને તો તું જ ગમે@
મને ખબર છે કે
એ મારી એક પણ સ્ટેટસને
લાઈક કરતી નથી...
પણ મને વિશ્વાસ છે કે
એ મારા એક પણ સ્ટેટસને
જોવાનું મિસ કરતી નથી...
@પણ,મને તો તું જ ગમે@
પ્રેમને ઉજવવાનો કોઈ
દિવસ ના હોય વાલી!
જે દિવસ એ મળેને,
એ જ દિવસ તહેવાર
બની જાય...
@પણ,મને તો તું જ ગમે@
યાદ કરશો તો
યાદામાં મળશું...
નહીં તો
ફરીયાદો માં તો છું જ...
@પણ,મને તો તું જ ગમે@
અરે વાલી!
તું માને કે ન માન
હું તો તારો દિવાનો હતો અને
તારો જ દિવાનો રહિશ...
@પણ,મને તો તું જ ગમે@
સંસાર મિથ્યા છે,
મિથ્યા ભ્રમ છે...
ભ્રમના સાગર પર સંસારની
હોડિમાં જ જવાનું છે...
એટલે ટુકમાં સંસારમાં જ રેવું...
@પણ,મને તો તું જ ગમે@
0 comments:
Post a Comment