Best Gujarati Shayari, Motivational Gujarati shayari,
Love Gujarati shayari, Best New Gujarati Shayari,
Latest Gujarati Shayari With Photo,
Love, sad, Motivational Image
All Latest Shayari With Best Photo
Best Gujarati shayari with Photo
જિંદગી જીવવા માટે શું જોઈએ...
એક જ એવી વ્યક્તિ જે...
તમારા થી પણ વધારે તમારી હોય...
તમારી જિંદગીએ તમને શું આપ્યું છે...
એવો વિચાર કદીકેય આવે તો...
એવા લોકોને યાદ કરજો...
જે તમારા જેટલી ઉંમરે પહોંચ્યા જ ન હોય,
એ પહેલા જ જેને મૃત્યુ આવી ગયું હોય...
મંઝીલ મળે નહી ત્યાં સુધી
વ્યક્તિએ હિંમત ના હારવી જોઈએ
કારણ કે,
પહાડ માંથી નીકળેલ નદીએ
આજ સુધી રસ્ત્તામાં કોઈને પૂછ્યું નથી કે
એ ભાઈ ! હજી સમંદર કેટલો દુર છે ?
જો તમને એવું લાગવા લાગે કે...
લક્ષ સુધી નહિ પહોંચી શકાય તો...
તમારા લક્ષને બદલવાને બદલે...
તમારા પ્રયાસને બદલજો...
સાચો પ્રેમ એટલે રોમાન્સ,
હોટલમાં ડિનર,
બીચ પર લટાર એ નહીં,
પણ
કાળજી,
બાંધછોડ,
આદર અને વિશ્વાસ છે...
ક્યારેક ક્યારેક એવું પણ થાય છે...
પ્રેમની અસર જરા મોડી થાય છે...
તમને એવું લાગે છે કે અમે...
કઈં પણ વિચારતા નથી તમારા માટે ...
પણ અમારી દરેક વાતમાં તમારો જ ઉલ્લેખ હોય છે...
આપતાં શીખી જાઓ,
જગત તમારૂ
નામ લેતા શીખી જશે...
મિત્રતા એ નથી કે
કેટલી લાંબી ચાલે
પરંતુ
મિત્રતા એ છે કે
જે ક્યારેય પણ તમને
એકલા નથી છોડતી...
બે વસ્તુ જીવનમાં સફળતા
નક્કી કરે છે,
જ્યારે કંઈ નથી ત્યારે
તમારું "મેનેજમેન્ટ"
અને જ્યારે બધું છે ત્યારે તમારું "વર્તન"
શું એવું નથી થઈ શકતું..?
હું પ્રેમ માંગું અને તું ગળે લગાવી ને
બોલે..."બીજું કંઈ"...?
એકાદ એવી યાદ
તો છોડી જવી હતી
છૂટ્ટા પડ્યાની વાતને
ભૂલી જવી હતી
વહેતા પવનની જેમ
બધું લઈ ગયાં તમે
થોડી ઘણી સુગંધ તો
મૂકી જવી હતી...
પ્રેમ કરવો
એટલો સરળ છે
જેમ માટી ઉપર
"માટી થી લખવું"
પણ પ્રેમ નિભાવવો
એટલો જ મુશ્કેલ છે
જેમ પાણી ઉપર
"પાણી થી લખવું"
જિંદગી કેટલી છે
કોને ખબર...
ક્યું પંખી ક્યારે ઉડી જાય
કોને ખબર...
જીવી લો થોડો પલ
પ્રેમ થી...
આ સ્વાસ ક્યારે દગો દઈ જાય
એ કોને ખબર...
તમારી જીંદગી આમતો
તમારી છે...
એમાં થોડી સ્મૃતિ અમારી
પણ છે...
એખાઓ ભલે રહી તમારા
હાથમાં...
પણ એમાં મિત્રતાની એક
લીટી અમારી પણ છે...
દુનિયા મને શું આપશે
એમ વિચારનારા મેનેજર બને છે,
દુનિયાને હું શું આપું
એમ વિચારનારા લીડર બને છે...
મેં તને એક વાર વીશ ન કરી
તો તેં તેની નધ રાખી,
પણ મેં તને કેટલીય વાર
મિસ કરી તેનું શું...
આમ અચાનક મુલાકાત થઈ ગઈ,
ને તમારી સાથે પ્રેમ થઈ ગયો...
નજર તમે કંઈક એવી મારી,
ખાસ તમારામય થઈ ગયો...
પહેલા સમય પ્રમાણે ચાલતો,
હું હવે રાહ જોત્તો થઈ ગયો...
કેટલા ફાંફાં મારું છું મળવા માટે,
લોકોની નજરે મજનુ થઈ ગયો...
સલાહ છે મારી પ્રેમ કરશો નહીં,
હું બિલકુલ નકામો થઈ ગયો..
ના કર પરીક્ષા મારી દોસ્તી ની દોસ્ત...
અર્થ નો અનર્થ થઈ જશે...
સાત જ સાગર છે ભૂમિ પર...
આઠમો મારા અશ્રુ થી સર્જાઈ જશે...
મારા હકનું છે જે મને આપવું હોય તો આપ પ્રેમથી...
દયા કરીને આપેલું દાન લેઆની મને આદત નથી...
બેઈમાની અને ચાલાકી વડે
મેળવેલા વૈભવનો રૂઆબ અને
માનપાન રેતીના દીવાલ જેવા
હોય છે...
જે થોડીક હવા ફુકાય તો
જમીન દોસ્ત થઈ જાય છે...
યાદો નાં સહારે દુનિયા નથી ચાલતી,
શાયર વગર મહેફિલ નથી સજતી,
એક વાર બોલાવો તો આવું દોસ્તો,
કેમકે ...
દોસ્તો વગર આ ધડકન નથી ચાલતી..
જિંદગી માં ક્યારેક
પ્રેમ કરવાનું મન થાય,
તો દુ:ખ સાથે પ્રેમ કરી લેજો,
કેમ કે દુનિયા નો નિયમ છે,
જેને જેટલું ચાહશો
એને એટલુજ દૂર પામશો...
સમય એક દિવસ સરસ મજાનો આવશે,
તમને શોધતો એ છાનોમાનો આવશે,
દુનિયાની કિર્તિ જોઈને ઈર્ષા ના કરશો દોસ્ત,
"આપણો" પણ એક દિવસ આવશે...
મારી જિંદગીની પરિસ્થિતિ જ પણ હોય,
હું હજુ પણ આનંદ મગ્ન અને ખુશ રહેવા માટે કટીબદ્ધ છું,
કારણ કે મેં અનુભવો માંથી એ શીખ્યું છે કે,
આપણી ખુશીઓ અને દુ:ખો નો મોટો હીસ્સો,
સંજોગો પર નહિ,
પણ આપણા વિચારો ને આધીન હોય છે...
દીલ જો માન્યુ હોત તો
ક્યારનું યે મનાવી દીધુ હોત
તમને મળવાનું ખોટું સ્વપ્ન મે
દફનાવી દીધું હોત...
તમે પસંદ છો એટલે તમને
ચાહવાની ફરજ પડી
નહી તો પ્રેમ કરવાનું અરમાન મેં
ભૂલાવી દીધું હોત...
ઝુમતાં નહી આવડે તો ચાલશે,
પણ...
ઝઝુમ્યાં વગર તો છુટકો જ નથી...
જરૂરીયાત મુજબ જિંદગી જીવો,
ખ્વાહિશ મુજબ નહીં,
કારણ કે જરૂરીયાત તો ફકીરની પણ પૂરી થાય છે
અને ખ્વાહિશ
બાદશાહની પણ અધૂરી રહી છે...
દૂર રહીશું તો પણ દિલ માં રહીશું,
સમય ના સથવારે ફરી મળતા રહીશું,
આમ તો હું ચન્દ્ર નથી,
છતાય કરશો યાદ,
તો અમાસ માં પણ મળતા રહીશું...
દિલ ના લાગે તો હું શું કરું?
એક માગું ને બે મળે તો હું શું કરું?
તું કહે તો તારા માટે ચાંદ સિતારે તોડી લાવું
પણ તું બપોરે માંગે તો હું શું કરું...
જ્યાં સંઘર્ષ નથી
ત્યાં
કોઈ પ્રગતિ થતી નથી...
જ્યારે પૈસો બોલે છે ને સાહેબ...
ત્યારે એનું વ્યાકરણ
કોઈપણ ચેક નથી કરતું...
અંધારું જ જ્યાં
આપણું હોય ત્યાં
પારકાનું અજવાળું
કામ ના આવે...
"કટાઈ"
જવા કરતા
"ઘસાઈ"
જવું વધારે
સારું છે...
એક પલ કા અહેસાસ
બનકર આતે હો
દુસરે હી પલ
ખ્વાબ બનકર ઉડ જાતે હો
ડર લગતા હે તન્હાઈયોશે
ફિર ભી તન્હા છોડ જાતે હો...
દરેક સાચી અને સારી વાત
પહેલાં મજાક બને છે,
પછી તેનો વિરોધ થાય છે
અને છેવટે સ્વીકાર થાય છે...
લડી લેવું ઝઘડી લેવું પણ
બોલચાલ બંધ કરવી નહીં,
કારણ કે બોલચાલ બંધ
થતા જ સુલેહના તમામ
રસ્તા બંધ થઈ જાય છે...
ખબર છે એ પાપ છે તો પણ
એ પાપ હું વારંવાર કરું છું,
તારી યાદો ને પ્રેમ હું વારંવાર કરુ છું...
જેને લીધે હું કોઈ બીજાનો નથી રહ્યો,
એનો જ સાથ મારે સદાનો નથી રહ્યો...
તારા જીવનની મુશ્કેલી માં
તારી આગળ છુ હું
ખરે જો આંસુ ને જીલી લે,
આંખની એ પાંપણ છુ હું...
બધી આંગળીઓ લંબાઈમાં
સમાન હોતી નથી,
પણ જ્યારે વળે છે
ત્યારે બધી સમાન થઈ જાય છે....
એવી જ રીતે જો
આપણે તમામ પરિસ્થિતિઓમાં નમીને,
એડજસ્ટ થઈને રહીએ
તો જિંદગી આસાન બની જાય છે...
કેટલુ થાકી જવાય છે ને !
પણ શુ કરીએ?
ઈછાઓની ઓફીસમા
રવિવારની રજા નથી હોતી...
0 comments:
Post a Comment